Category: અતરંગી સપ્તરંગી જીંદગી મારી
-
વાર્તા – ૧૩ – ચિંતનની એન્ટ્રી
દર્શનકુમારની કેબિનમાં. ‘કેવી રહી મિટિંગ?’ દર્શને પૂછ્યું. ‘અ…થયું એવું કે… મતલબ મળ્યા, હિરેન સાહેબે મિટિંગ કરવી, હવે તે ક્લાઈંટને વ્હાઇટ બેકગ્રાઉંડ સાથે મેચ થાય, તેને ડિઝાઇન બતાવી પણ તેને કોઈ ખાસ પાસદ ન હતી આવતી, ઉપર થી હજી બીજી ડિઝાઇન બતવાની પણ બાકી હતી એ પેહલા જ 5-7 જોઇને નક્કી કરી નાખ્યું કે નથી મજા…
-
વાર્તા – ૧૨ – મિજાજી ક્લાઈંટ અને આદિનો પેહલો સેલ્સ કોલ
દર્શન કુમાર ગૌરવને તેની કેબિનમાં બોલાવ્યો અને કહ્યું ‘જો આપળે હિરેન સાહેબે એક ક્લાઈન્ટ સાથે મિટિંગ ફિક્સ કરી છે આજે ૪ વાગે, તો તું જય આવ અને શું રિકવાઇરમેન્ટ છે કઈ રીતે વસ્તુ જોઈએ છે જોઈ લે… અને સાથે એવું હોય તો આદિત્યને પણ લઈ જા ભલે આવતો એ’ દર્શન કુમારએ કહ્યું. આમ તો આ…
-
વાર્તા – ૧૧ – આદિની ચાલુ છે સેલ્સ ટ્રેનિંગ
તો થઈ ગઈ છે નવી સવાર. રોજ કરતાં થોડો જલ્દી ઊઠીને આદિ ઇન્ટરનેટ પર સેલ્સ વિષે આર્ટીકલ વાંચતો હતો. ‘આજે તો દર્શન સર મળશે જ અને કોઈ નવીન સવાલ કરે તો એના માટે જે કઈ બની શકે તેટલી તૈયારી કરી લવ’. આદિત્ય મનમાં વિચારતો હતો. ખેર, પીજીથી તેનું બાઇક લઈને સમય શિલ્પની ઓફિસ તરફ જવા…
-
વાર્તા – ૧૦ – ઇન્ટર્નશીપનો પહલો દિવસ
આદિ ૯:૩૦ એ સમય શિલ્પની ઓફિસે પોહચી ગયો હતો. દર્શન કુમાર ૧૦ વાગ્યા પછી આવતા. એચ આરની ઓફિસમાં જઈને બેઠો હતો. થોડી વારમાં એચ આર પણ આવ્યા અને આદિ સામે જોઈ મોઢું હલાવ્યુ. ‘ગુડ મોર્નિંગ સર, આદિત્ય પાઠક’. આદિએ ઈન્ટ્રો આપતા કહ્યું. એચ. આર એ પણ હેન્ડશેક કરતાં બોલ્યો. ગુડ મોર્નિંગ આદિત્ય, માયસેલ્ફ આનંદ, બેસો…
-
વાર્તા – ૯ – આદિએ લીધો ફાઇનલ ડીસીઝન
આદિત્ય સાંજે ૬;૩૦ એ વિકાસ સરની ઓફિસે પહોંચયો. વિકાસની કોઈ ક્લાઈન્ટ સાથે મિટિંગ ચાલતી હતી માટે રિસેપ્શન માંથી આદિને ૫-૧૦ મિનિટ બેસવા માટે કહ્યું. આદિને બેઠા બેઠા પણ વિચારો આવતા તા કે ‘ હવે કોઈ એક ને તો ના કહવી જ જોશે બંને તો થઇ નહીં શકે… સમજાતું નથી શું કરવુ…’ થોડી વારમાં વિકાસની મિટિંગ…
-
વાર્તા – ૮ – વિકાશ સરનો ફોન
નેહા અગાસી પર આવી. આદિને ત્યાં બેઠેલો જોયો. ‘શું થયું છે આદિ’. નેહા બોલી. આદિએ પાછળ વાળીને જોયું તો નેહાદીદી હતા. ‘થાય શું, કાઇ નથી થ્યું’ આદિ સ્માઇલ સાથે બોલ્યો. ‘તો અહિયાં કેમ બેઠો છે એકલો? નેહાએ પૂછ્યું. ‘બસ આમ જ હવા… આ હવા ખાવા મને નીચે થોડી ગરમી થાતી તી તો કીધું આયા ચક્કર…
-
વાર્તા – ૭ – દિયાની સેન્ડ ઓફ પાર્ટી
રાતના સમયે પરેશભાઇ ઘરના ફળિયામાં જૂલ પર બેસી કઈક વિચારતા હતા. મીનબેન ત્યાં ચા લઈને આવ્યા. ‘લ્યો ચા’. મીનાબેન ચા નો કપ આપતા બોલ્યા અને જૂલા પર તેમની બાજુમાં બેઠા. પરેશભાઇ ચાનો ઘૂટ પીધો પણ તેમના ચેહર પર કઈક ચિંતા દેખાતી હતી. રેડિયો બાજુમાં ટેબલ પર હતો પણ રોજની જેમ તેમાં ગીત ન’તા વાગતા. ’શું…
-
વાર્તા – ૬ – પીજીની અગાશી પર ચાલે છે ચર્ચા
આદિ રાતે પીજી ના ટેરેસ પર એકલો બેઠો હતો. ‘કેમ એકલો બેઠો છે આદિળા’ પાછળથી રજત આવતા આવતા બોલ્યો. ‘કઈ નહીં ભાઇ એમનમ બેઠો છું’. આદિએ ધીરે અવાજે કહ્યું. રજત પણ બાજુમાં બેઠો. ત્યાં આદિ મજાકમાં બોલ્યો ‘આજે તારે હાજરી પુરાવા નથી જવાનું’. ‘કેવી હાજરી?… રજત બોલ્યો. પછી તેને લાઇટ થઇ કે આદિ તેની ગર્લફ્રેંડ…
-
વાર્તા – 5 – દર્શનકુમારએ લીધું આદિનું ઇન્ટરવ્યૂ
આદિએ ઇન્ટર્નશીપ માટે એપ્લાઈ કરી દીધું હતું અને તે શોર્ટલિસ્ટ પણ થયો. આદિ ઇન્ટરવ્યૂ માટે પહોંચયો. ‘સો આદિત્ય પાઠક, લાસ્ટ સેમેસ્ટર ઓફ એમબીએ માર્કેટિંગ, કેવું ચાલે છે’? દર્શન કુમારએ સ્માઇલ સાથે પૂછ્યું. ‘સારું ચાલે છે’ આદિએ જવાબ આપ્યો. ‘ગુડ… ગુડ…અને પ્લેસમેન્ટ?’ દર્શને સવાલ કર્યો. ‘એ પણ સાથે સાથે ચાલે છે’ આદિએ પોલાઈટલી જવાબ આપ્યો. ‘તો…
-
વાર્તા – ૪ – દર્શન કુમારનો ગેસ્ટ સેસન
એજ રાતના સમયે બધા ડાઈનિંગ એરિયામાં જમવા બેઠા હતા. અને આદિએ સંદીપ ભાઇને બધી વાત કરી વિકશ સર વાળી. ‘ઓક, તો એને અચાનક ટ્રીપનો પ્લાન બન્યો હસે કેમ કે હું ગયો હતો ત્યારે તો કઈ વાત નતી થઇ’. સંદીપ બોલ્યો. ‘હા, કદાચ અચાનક જ પ્લાન થયો હશે’. આદિ બોલ્યો. ‘કોઈ વાંધો નહીં ભાઇ ૧૦ દિવસ…