"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

Category: અતરંગી સપ્તરંગી જીંદગી મારી


  • વાર્તા – ૩ – સંદીપભાઇએ આપી આદિને સલાહ

    સાંજે જમીને આદિ સંદીપભાઇને મળવા માટે તેના રૂમ પર પહોંચયો. આદિત્ય રૂમનો દરવાજો નોક કર્યો. સંદીપભાઇએ દરવાજો ખોલ્યો અને આદિને જોઈ બોલ્યા. ’આવ આવ આદિત્ય’. ‘હું તો આ આવ્યા પણ તમે કેમ આજ કાલ નથી દેખાતા, ના તો જમવામાં ભેગા થાવ છો, ના રાતે વોકિંગમાં, કયા છો કયા આજ કલ તમે’? . આદિએ સંદીપને કહ્યું. ‘અરે..ભાઇ,…

    Continue reading


  • વાર્તા – 2 – આદિત્યનું ઇન્ટરવ્યૂ

    વેદાંત ફ્રેશ થવા માટે રેસ્ટરૂમમાં ગયો. હાથથી મોઢા પર પાણી છાંટયુ અને અરીસામાં જોઈને મનમા ને મનમા ઇન્ટરવ્યૂના વિચારો ચાલતા હતા. એટલામાં રેસ્ટરૂમનો દરવાજો ખૂલ્યો અને આદિત્ય ઉર્ફ ‘આદિ’ પણ ત્યાં આવ્યો. વેદાંતને જોઈને બોલ્યો. ‘શું કયે વેદાંત’. અટલું બોલી આદિએ પણ પોતાનું મોઢું ધોયુ. ‘આજે તો ભારી ગરમી છે ભાઇ’ આદિ પોતાના મોઢા પર…

    Continue reading


  • અંક – ૧ – પ્લેશમેન્ટનો માહોલ

    અતરંગી સપ્તરંગી જીંદગી મારી… સવારનો સમય હતો. ઉપલેટની બજારમાં લોકોની ચહેલ પહેલ ચાલુ હતી. નવજીવન દાદા પણ રોજની જેમ પોતાની ખુરશી પર બેસીને છાપું વાંચતાં હતા. ‘અરે… ભાઇ એક નોટબુક આપીદોને’. એક છોકરો બુક્સસ્ટોરના ટેબલ પર આવીને બોલ્યો. શાંતિથી છાપું વાંચી રહેલા નવજવન દાદા એ છાપું હટાવીને છોકરા સામે જોયું અને બોલ્યા. ‘આપે હો બેટા’.…

    Continue reading