"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

અતરંગી સપ્તરંગી જીંદગી મારી…

Latest posts

  • વાર્તા – ૭ – દિયાની સેન્ડ ઓફ પાર્ટી

    રાતના સમયે પરેશભાઇ ઘરના ફળિયામાં જૂલ પર બેસી કઈક વિચારતા હતા. મીનબેન ત્યાં ચા લઈને આવ્યા. ‘લ્યો ચા’. મીનાબેન ચા નો કપ આપતા બોલ્યા અને જૂલા પર તેમની બાજુમાં બેઠા. પરેશભાઇ ચાનો ઘૂટ પીધો પણ તેમના ચેહર પર કઈક ચિંતા દેખાતી હતી. રેડિયો બાજુમાં ટેબલ પર હતો પણ રોજની જેમ તેમાં ગીત ન’તા વાગતા. ’શું…

    Continue reading


  • વાર્તા – ૬ – પીજીની અગાશી પર ચાલે છે ચર્ચા

    આદિ રાતે પીજી ના ટેરેસ પર એકલો બેઠો હતો. ‘કેમ એકલો બેઠો છે આદિળા’ પાછળથી રજત આવતા આવતા બોલ્યો. ‘કઈ નહીં ભાઇ એમનમ બેઠો છું’. આદિએ ધીરે અવાજે કહ્યું. રજત પણ બાજુમાં બેઠો. ત્યાં આદિ મજાકમાં બોલ્યો ‘આજે તારે હાજરી પુરાવા નથી જવાનું’. ‘કેવી હાજરી?… રજત બોલ્યો. પછી તેને લાઇટ થઇ કે આદિ તેની ગર્લફ્રેંડ…

    Continue reading


  • વાર્તા – 5 – દર્શનકુમારએ લીધું આદિનું ઇન્ટરવ્યૂ

    આદિએ ઇન્ટર્નશીપ માટે એપ્લાઈ કરી દીધું હતું અને તે શોર્ટલિસ્ટ પણ થયો. આદિ ઇન્ટરવ્યૂ માટે પહોંચયો. ‘સો આદિત્ય પાઠક, લાસ્ટ સેમેસ્ટર ઓફ એમબીએ માર્કેટિંગ, કેવું ચાલે છે’? દર્શન કુમારએ સ્માઇલ સાથે પૂછ્યું. ‘સારું ચાલે છે’ આદિએ જવાબ આપ્યો. ‘ગુડ… ગુડ…અને પ્લેસમેન્ટ?’ દર્શને સવાલ કર્યો. ‘એ પણ સાથે સાથે ચાલે છે’  આદિએ પોલાઈટલી જવાબ આપ્યો. ‘તો…

    Continue reading

dialogue of one characher

“If you want to keep earning, you must keep learning. It’s simple thinking. Would you like to ask anything?”

experiance of protagonist

“‘ચાહત અને હકીકત માં ઘણો ફેર છે, જે થવું જોઇએ અને જે થાય છે તેમાં ઘણો ફેર છે”

“જો તમને વાર્તાઓ વાંચવાનો શોખ છે, તો તમે સાચી જગ્યાએ છો. અહિયાં તમને મળશે એવા કિસ્સાઓ, પાત્રો જે તમને લાગશે તમારા જેવા”