અતરંગી સપ્તરંગી જીંદગી મારી…
Latest posts
-
વાર્તા – ૪ – દર્શન કુમારનો ગેસ્ટ સેસન
એજ રાતના સમયે બધા ડાઈનિંગ એરિયામાં જમવા બેઠા હતા. અને આદિએ સંદીપ ભાઇને બધી વાત કરી વિકશ સર વાળી. ‘ઓક, તો એને અચાનક ટ્રીપનો પ્લાન બન્યો હસે કેમ કે હું ગયો હતો ત્યારે તો કઈ વાત નતી થઇ’. સંદીપ બોલ્યો. ‘હા, કદાચ અચાનક જ પ્લાન થયો હશે’. આદિ બોલ્યો. ‘કોઈ વાંધો નહીં ભાઇ ૧૦ દિવસ…
-
વાર્તા – ૩ – સંદીપભાઇએ આપી આદિને સલાહ
સાંજે જમીને આદિ સંદીપભાઇને મળવા માટે તેના રૂમ પર પહોંચયો. આદિત્ય રૂમનો દરવાજો નોક કર્યો. સંદીપભાઇએ દરવાજો ખોલ્યો અને આદિને જોઈ બોલ્યા. ’આવ આવ આદિત્ય’. ‘હું તો આ આવ્યા પણ તમે કેમ આજ કાલ નથી દેખાતા, ના તો જમવામાં ભેગા થાવ છો, ના રાતે વોકિંગમાં, કયા છો કયા આજ કલ તમે’? . આદિએ સંદીપને કહ્યું. ‘અરે..ભાઇ,…
-
વાર્તા – 2 – આદિત્યનું ઇન્ટરવ્યૂ
વેદાંત ફ્રેશ થવા માટે રેસ્ટરૂમમાં ગયો. હાથથી મોઢા પર પાણી છાંટયુ અને અરીસામાં જોઈને મનમા ને મનમા ઇન્ટરવ્યૂના વિચારો ચાલતા હતા. એટલામાં રેસ્ટરૂમનો દરવાજો ખૂલ્યો અને આદિત્ય ઉર્ફ ‘આદિ’ પણ ત્યાં આવ્યો. વેદાંતને જોઈને બોલ્યો. ‘શું કયે વેદાંત’. અટલું બોલી આદિએ પણ પોતાનું મોઢું ધોયુ. ‘આજે તો ભારી ગરમી છે ભાઇ’ આદિ પોતાના મોઢા પર…
dialogue of one characher
“If you want to keep earning, you must keep learning. It’s simple thinking. Would you like to ask anything?”
experiance of protagonist
“‘ચાહત અને હકીકત માં ઘણો ફેર છે, જે થવું જોઇએ અને જે થાય છે તેમાં ઘણો ફેર છે”

“જો તમને વાર્તાઓ વાંચવાનો શોખ છે, તો તમે સાચી જગ્યાએ છો. અહિયાં તમને મળશે એવા કિસ્સાઓ, પાત્રો જે તમને લાગશે તમારા જેવા”