"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

અતરંગી સપ્તરંગી જીંદગી મારી…

Latest posts

  • વાર્તા – ૧૦ – ઇન્ટર્નશીપનો પહલો દિવસ

    આદિ ૯:૩૦ એ સમય શિલ્પની ઓફિસે પોહચી ગયો હતો. દર્શન કુમાર ૧૦ વાગ્યા પછી આવતા. એચ આરની ઓફિસમાં જઈને બેઠો હતો. થોડી વારમાં એચ આર પણ આવ્યા અને આદિ સામે જોઈ મોઢું હલાવ્યુ. ‘ગુડ મોર્નિંગ સર, આદિત્ય પાઠક’. આદિએ ઈન્ટ્રો આપતા કહ્યું. એચ. આર એ પણ હેન્ડશેક કરતાં બોલ્યો. ગુડ મોર્નિંગ આદિત્ય, માયસેલ્ફ આનંદ, બેસો…

    Continue reading


  • વાર્તા – ૯  – આદિએ લીધો ફાઇનલ ડીસીઝન

    આદિત્ય સાંજે ૬;૩૦ એ વિકાસ સરની ઓફિસે પહોંચયો. વિકાસની કોઈ ક્લાઈન્ટ સાથે મિટિંગ ચાલતી હતી માટે રિસેપ્શન માંથી આદિને ૫-૧૦ મિનિટ બેસવા માટે કહ્યું. આદિને બેઠા બેઠા પણ વિચારો આવતા તા કે ‘ હવે કોઈ એક ને તો ના કહવી જ જોશે બંને તો થઇ નહીં શકે… સમજાતું નથી શું કરવુ…’ થોડી વારમાં વિકાસની મિટિંગ…

    Continue reading


  • વાર્તા – ૮  – વિકાશ સરનો ફોન

    નેહા અગાસી પર આવી. આદિને ત્યાં બેઠેલો જોયો. ‘શું થયું છે આદિ’. નેહા બોલી. આદિએ પાછળ વાળીને જોયું  તો નેહાદીદી હતા. ‘થાય શું, કાઇ નથી થ્યું’ આદિ સ્માઇલ સાથે બોલ્યો. ‘તો અહિયાં કેમ બેઠો છે એકલો? નેહાએ પૂછ્યું. ‘બસ આમ જ હવા… આ હવા ખાવા મને નીચે થોડી ગરમી થાતી તી તો કીધું આયા ચક્કર…

    Continue reading

dialogue of one characher

“If you want to keep earning, you must keep learning. It’s simple thinking. Would you like to ask anything?”

experiance of protagonist

“‘ચાહત અને હકીકત માં ઘણો ફેર છે, જે થવું જોઇએ અને જે થાય છે તેમાં ઘણો ફેર છે”

“જો તમને વાર્તાઓ વાંચવાનો શોખ છે, તો તમે સાચી જગ્યાએ છો. અહિયાં તમને મળશે એવા કિસ્સાઓ, પાત્રો જે તમને લાગશે તમારા જેવા”