અતરંગી સપ્તરંગી જીંદગી મારી…
Latest posts
-
વાર્તા – ૧૩ – ચિંતનની એન્ટ્રી
દર્શનકુમારની કેબિનમાં. ‘કેવી રહી મિટિંગ?’ દર્શને પૂછ્યું. ‘અ…થયું એવું કે… મતલબ મળ્યા, હિરેન સાહેબે મિટિંગ કરવી, હવે તે ક્લાઈંટને વ્હાઇટ બેકગ્રાઉંડ સાથે મેચ થાય, તેને ડિઝાઇન બતાવી પણ તેને કોઈ ખાસ પાસદ ન હતી આવતી, ઉપર થી હજી બીજી ડિઝાઇન બતવાની પણ બાકી હતી એ પેહલા જ 5-7 જોઇને નક્કી કરી નાખ્યું કે નથી મજા…
-
વાર્તા – ૧૨ – મિજાજી ક્લાઈંટ અને આદિનો પેહલો સેલ્સ કોલ
દર્શન કુમાર ગૌરવને તેની કેબિનમાં બોલાવ્યો અને કહ્યું ‘જો આપળે હિરેન સાહેબે એક ક્લાઈન્ટ સાથે મિટિંગ ફિક્સ કરી છે આજે ૪ વાગે, તો તું જય આવ અને શું રિકવાઇરમેન્ટ છે કઈ રીતે વસ્તુ જોઈએ છે જોઈ લે… અને સાથે એવું હોય તો આદિત્યને પણ લઈ જા ભલે આવતો એ’ દર્શન કુમારએ કહ્યું. આમ તો આ…
-
વાર્તા – ૧૧ – આદિની ચાલુ છે સેલ્સ ટ્રેનિંગ
તો થઈ ગઈ છે નવી સવાર. રોજ કરતાં થોડો જલ્દી ઊઠીને આદિ ઇન્ટરનેટ પર સેલ્સ વિષે આર્ટીકલ વાંચતો હતો. ‘આજે તો દર્શન સર મળશે જ અને કોઈ નવીન સવાલ કરે તો એના માટે જે કઈ બની શકે તેટલી તૈયારી કરી લવ’. આદિત્ય મનમાં વિચારતો હતો. ખેર, પીજીથી તેનું બાઇક લઈને સમય શિલ્પની ઓફિસ તરફ જવા…
dialogue of one characher
“If you want to keep earning, you must keep learning. It’s simple thinking. Would you like to ask anything?”
experiance of protagonist
“‘ચાહત અને હકીકત માં ઘણો ફેર છે, જે થવું જોઇએ અને જે થાય છે તેમાં ઘણો ફેર છે”

“જો તમને વાર્તાઓ વાંચવાનો શોખ છે, તો તમે સાચી જગ્યાએ છો. અહિયાં તમને મળશે એવા કિસ્સાઓ, પાત્રો જે તમને લાગશે તમારા જેવા”